વિડીયોકોન મોબાઇલ એકાઉન્‍ટમાંથી ખોટીરીતે પૈસા કાપ્‍યા બાબત

Location/place: porbandar

Name of company/service: Videocon mobile service provider

મારી ફરીયાદ એ છે મારા વીડીયોકોન મોબાઇલ નં.૯૦૬૭૨૮૩૨૨૭ માં DND ચાલુ કરાવવાની રીકવેસ્‍ટ ત્રણ વખત મોકલવા છતા ચાલુ કરેલ નથી અને ફલેસ મેસેજ થી અમારી પરવાનગી વિના મારા નંબર પર લવ કી ડીસ્‍પેન્‍સરી કે જે વેલ્‍યુએડેડ સર્વીસ છે જેમાં મને કાઇ કોઇ રસ નથી તે ચાલુ કરી અને મારા એકાઉન્‍ટમાંથી ખોટી રીતે પૈસા કાપી લીધેલ છે અને આ માટે મે કસ્‍ટમર કેરમાં ફોન કરેલ તો તેઓએ પ્રત્‍યુતર સારો આપેલ નથી અને કસ્‍ટરમર કેરમાં પણ ફોન ઉપડાતા નથી જેથી તેઓ સામે યોગ્‍ય થવા મારી ફરીયાદ છે. તેની સામે યોગ્‍ય કાર્યવાહી કરવા માટે આપ જો કોઇ પગલા માગતા હોય તો મને ખુશી થશે મારો કોન્‍ટેકટ નં. ૯૦૩૩૯૧૧૧૨૧ છે.


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *